AmreliOnline.com
શું આપ ગુજરાતી છો? આપની માતૃભાષા ગુજરાતી છે. તો ચકાસો આપના ગુજરાતી પણાને
શું આપ ગુજરાતી છો? આપની માતૃભાષા ગુજરાતી છે. તો ચકાસો આપના ગુજરાતી પણાને


શું આપ ગુજરાતી હોવાનો ગર્વ અનુભવો છો? આપની માતૃભાષા ગુજરાતી છે?
શું આપ નીચેના શબ્દો આંખ બંધ કરી બોલી શકો છો.


ગુજરાતી મૂળાક્ષરો
સ્વર
અ આ ઇ ઈ ઉ ઊ ઋ
એ ઐ ઓ ઔ અં અઃ
વ્યંજન
ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ
ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ

જો જવાબ હા હોય તો વાંધો નહીં. પરંતુ જવાબ “ના ” હોય તો............ જરા વિચારો